ટાંકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંકવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ખણવું; કોતરવું.

 • 2

  ટાંકા ભરવા; સાંધવું.

 • 3

  સાથે જોડવું.

 • 4

  ઉતારો કરવો; અવતરણ આપવું.

મૂળ

सं. टंक्