ટાંકાબારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંકાબારી

સ્ત્રીલિંગ

  • 1

    કફોડી દશામાંથી છટકવાની-નીકળી જવાની બારી.

મૂળ

જુઓ ટાંકું