ટાંગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંગણ

નપુંસક લિંગ

  • 1

    ટટ્ટુ; નાનું ઘોડું.

  • 2

    ઘણું ઠીંગણું માણસ.

મૂળ

સર૰ हिं. टांगन