ટાંગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંગવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લટકાવવું; ટંગાડવું.

મૂળ

सं. टंक; हिं. टांगना; म. टांगणें