ટાંગાટોળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંગાટોળી

સ્ત્રીલિંગ

  • 1

    ટાંટિયો અને હાથ ઝાલી લબડતું ઉપાડવું તે.

મૂળ

ટાંગો+તોળવું