ટાંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંચ

સ્ત્રીલિંગ

 • 1

  જપતી.

 • 2

  કલમની અણીનો ત્રાંસો કાપ.

 • 3

  ટચકો.

 • 4

  ઘટ; ખોટ.

મૂળ

सं. टंक्; સર૰ म.

ટાંચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંચું

વિશેષણ

 • 1

  ઊણું; ઓછું; ખૂટતું.

મૂળ

જુઓ ટાંચ

ટાંચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંચું

નપુંસક લિંગ

 • 1

  ઊણપ; ઘટ.