ટાચકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાચકો

પુંલિંગ

  • 1

    ટચાકો; સાંધાનો કડાકો.

  • 2

    ઘોડિયે લટકાવાતું ઝૂમખું-રમકડું.

  • 3

    ખોટું લાગવું-રીસ ચડવી તે.

મૂળ

રવાનુકારી