ટાંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંચવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ટાંકા મારવા.

 • 2

  ખોસવું; ઘોંચવું.

 • 3

  કલમની અણી કાપવી.

 • 4

  કરકસર કરવી; ખર્ચ કમી કરવું.

મૂળ

સર૰ ટાંકવું; म. टांचणें=ટાંકવું (૨) ટાંચ પડવી