ગુજરાતી માં ટાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ટાટ1ટાટ2

ટાટુ1

નપુંસક લિંગ

 • 1

  કામડાંની ચીપોની ગૂંથેલી સાદડી, ભીંત કે ઝાંપો.

 • 2

  ટાટાંનું બનાવેલું ઝૂંપડું.

 • 3

  જુઓ ટાટવું.

 • 4

  [ટાટ=અફીણ ઇ૰ના નશામાં ચકચૂર ઉપરથી] રજપૂત કે ગરાશિયો (તુચ્છકારમાં) ઉદા૰ ભાટાં. ટાટાં, ને બામણા; વહેંચણ થોડી ને વઢણાં ઘણાં''.

 • 5

  બકરું.

મૂળ

જુઓ ટટ્ટી

ગુજરાતી માં ટાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ટાટ1ટાટ2

ટાટ2

નપુંસક લિંગ

 • 1

  શણની દોરીઓના વણાટનું જાડું કપડું.

મૂળ

સર૰ हिं.; म. ताट; બંગાળી पाट=શણ

પુંલિંગ

 • 1

  મોટી તાસકના ઘાટની છછરી થાળી.

અવ્યય

 • 1

  સાવ; તદ્દન ઉદા૰ 'લૂખોટાટ', 'નાગુંટાટ'.

ગુજરાતી માં ટાટની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ટાટ1ટાટ2

ટાટ

વિશેષણ

 • 1

  સજ્જડ; કડક; સક્કસ.

 • 2

  મસ્ત; ચકચૂર.