ટાટિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાટિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ગાડાનાં પાંજરાં.

  • 2

    કામડાનાં બારણાં.

મૂળ

જુઓ ટાટું