ટાંટિયા આવવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંટિયા આવવા

  • 1

    ચાલતાં આવડવું.

  • 2

    જાત ઉપર ઊભા રહેવાની કે બીજાનો સામનો કરવાની શક્તિ આવવી.