ટાંટિયા નરમ થઈ જવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંટિયા નરમ થઈ જવા

  • 1

    થાકી જવું.

  • 2

    નિરુત્સાહ થવું.

  • 3

    પૈસા ખોવા; નુકસાની આવવી.