ટાંટિયા ભાગવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંટિયા ભાગવા

  • 1

    પગે નબળાઈ આવવી.

  • 2

    હિંમત હારી જવી.

  • 3

    (સામાના) મૂળમાં ઘા કરવો.