ટાંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંડું

નપુંસક લિંગ

  • 1

    પોઠ; વણજાર.

  • 2

    ટોળું; ધાડું.

  • 3

    ટોચ; શિખર.

ટાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંડ

સ્ત્રીલિંગ

  • 1

    ટાંડું; ધાડું.

મૂળ

સર૰ हिं.