ટાંડોં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંડોં

પુંલિંગ

 • 1

  કચ્છી દેવતા; અગ્નિ.

 • 2

  બળદ.

  જુઓ ઢાંઢો

 • 3

  સુરતી પોઠ; વણજાર.

 • 4

  ટોળું; ધાડું.