ટાઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઢ

સ્ત્રીલિંગ

 • 1

  ઠંડી.

મૂળ

જુઓ ટાઢું

ટાઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઢું

વિશેષણ

 • 1

  શીતળ; ઠંડું.

 • 2

  વાસી.

 • 3

  લાક્ષણિક ધીમું; મંદ (જેમ કે, કામમાં).

 • 4

  ઝટ ઉશ્કેરાય નહિ એવું; શાંત સ્વભાવનું.

મૂળ

प्रा. ठड्ढ (સ્તબ્ધ)=કુંઠિત, જડસડ ઉપરથી