ટાઢાં ઢાળવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઢાં ઢાળવાં

  • 1

    ટાઢો ઢાળવો; આરામ-વિસામો લેવો.

  • 2

    આળસ કરવી.