ટાઢા સમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઢા સમ

  • 1

    બહારથી ઉગ્ર ન લાગતા પણ અસરે ઉગ્ર લાગે તેવા સમ (દેવમૂર્તિ આગળનાં ફૂલ લઈને કે મૂર્તિને પગે હાથ અડકાડીને લીધેલા સમ).