ટાઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઢો

પુંલિંગ

  • 1

    ટાઢો ડામ; અંદરથી બાળી મૂકે એવું મર્મવચન.

મૂળ

ટાઢું ઉપરથી