ટાઢોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઢોડું

નપુંસક લિંગ

  • 1

    ચાલુ વરસાદને લીધે હવામાં થયેલી શરદી; હીકળ.

મૂળ

'ટાઢું' ઉપરથી