ટાઢોડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઢોડિયું

નપુંસક લિંગ

  • 1

    ઠંડક માટે વપરાતું ભીનું કપડું કે પીણું.

  • 2

    પાણી ઠંડું થાય તેવું વાસણ.

  • 3

    ચાલુ વરસાદને લીધે હવામાં થયેલી શરદી; હીકળ.

મૂળ

'ટાઢું' ઉપરથી