ટાઢું પડી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઢું પડી જવું

  • 1

    તેજી ઓસરી જવી.

  • 2

    શરીરની ગરમી એકદમ ઘટી જવી (મરવાની ઘડીની જેમ).