ટાઢું પાણી રેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાઢું પાણી રેડવું

  • 1

    આશા કે ઉત્સાહ ઠંડાં પડી જાય એમ કરવું; ના પાડવી.