ટાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાણું

નપુંસક લિંગ

  • 1

    સારોનરસો પ્રસંગ-અવસર.

  • 2

    સંધિ; લાગ.

મૂળ

સર૰ म. टाणें; સર૰ ટાંકણું (ટંક)