ટાપટીપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાપટીપ

સ્ત્રીલિંગ

  • 1

    વ્યવસ્થા; સુઘડતા.

  • 2

    મરામત.

  • 3

    ઉપરનો ભભકો-શણગાર; ચાપચીપ.

મૂળ

સર૰ म.