ટાંપાટરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાંપાટરડું

વિશેષણ

  • 1

    રાંટું; વળીને ઘાટ વિનાનું થઈ ગયેલું.

મૂળ

ટાંપું+ટેડું