ટાબોટા કૂટવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાબોટા કૂટવા

  • 1

    પહોળે પંજે તાળીઓ પાડવી (હીજડાઓ કરે છે તેમ).

  • 2

    લાક્ષણિક નામર્દ-કાયર બનવું.