ટાયલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાયલું

નપુંસક લિંગ

  • 1

    વગર જરૂરની દોઢડહાપણની અથવા આપવડાઈની વાત કે વચન (ટાયલું કરવું).

મૂળ

સર૰ ડાહ્યલું