ટારડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટારડી

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી નાની-માલ વગરની ઘોડી-ટાયડી.

મૂળ

दे. टार=ટટ્ટુ; હલકી જાતનું ઘોડું