ટાલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાલું

નપુંસક લિંગ

  • 1

    વાળ જતા રહ્યા હોય એવો માથાનો ભાગ; તાલ.

ટાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાલ

સ્ત્રીલિંગ

  • 1

    વાળ જતા રહ્યા હોય એવો માથાનો ભાગ; તાલ.