ટાલ પડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાલ પડવી

  • 1

    માથાના વાળ જતા રહી, માથું સાફ ટાલકી જેવું થવું.