ટાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દૂર કરવું; નિવારવું.

  • 2

    સારું કાઢી લઈ ખરાબ છોડવું.

મૂળ

જુઓ ટળવું