ટાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટાળો

પુંલિંગ

 • 1

  વાયદા કર્યા કરવા તે.

 • 2

  જુદાઈ-અંતર ગણવું કે રાખવું તે.

 • 3

  ભેદ; ખેલ; ચમત્કાર.

 • 4

  સંજોગ; નાકડો; તાળો.