ટિક્કો કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિક્કો કરવો

  • 1

    ડામ દેવો.

  • 2

    ડિંગો બતાવવો; ના કહેવા અંગૂઠાની એક સૂચક મુદ્રા કરવી; ના પાડવી.