ટિકાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિકાયત

વિશેષણ

  • 1

    પાટવી; વડું.

પુંલિંગ

  • 1

    પાટવી કુંવર.

મૂળ

જુઓ ટિક્કો; સર૰ म. टिकाईत