ટિકિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિકિટ

સ્ત્રીલિંગ

  • 1

    પ્રવેશવા, જવા તથા મોકલવા-કરવાના પરવાનાનો કાગળ કે પૂઠાનો કકડો (ટિકિટ કઢાવવી, ટિકિટ કરાવવી, ટિકિટ કાઢવી, ટિકિટ લેવી).

મૂળ

इं.