ટિકિટ લાગવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિકિટ લાગવી

  • 1

    ટિકિટ પડવી.

  • 2

    લૉટરીમાં ટિકિટ ઊપડવી; ઈનામ મળવું.

  • 3

    લાક્ષણિક નસીબ જોગે લાભ થઈ જવો; ટિક્કી લાગવી.