ટિક્કી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિક્કી

સ્ત્રીલિંગ

  • 1

    સફળતા.

  • 2

    લાગવગ; સિફારસ.

  • 3

    ટીલકી-ટીલડી.

મૂળ

સર૰ ટિક્કો म. टिकी