ટિચાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિચાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ટીચવું'નું કર્મણિ.

  • 2

    અફળાવું; કુટાવું.

  • 3

    નકામા ફેરા ખાવા.