ટિટિયાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિટિયાણ

નપુંસક લિંગ

  • 1

    કકલાણ; કકળાટ; કંકાસ.

મૂળ

સર૰ दे. टिट्टियाव; हिं. टिटिहा+रोर; રવાનુકારી