ટિટિયારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિટિયારો

પુંલિંગ

  • 1

    કકલાણ; કકળાટ; કંકાસ.

મૂળ

સર૰ दे. टिट्टियाव; हिं. टिटिहा +रोर; રવાનુકારી