ટિનપાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિનપાટ

નપુંસક લિંગ

  • 1

    ડબલું.

  • 2

    લાક્ષણિક તેના જેવું તુચ્છ માણસ.

મૂળ

ई. पॉट