ટિપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિપ

સ્ત્રીલિંગ

  • 1

    નોકરચાકરને અપાતી બક્ષિસ.

  • 2

    છેડો; અણી.

  • 3

    અગ્રભાગ.

  • 4

    સૂચન.

મૂળ

इं.