ટિપણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિપણિયો

પુંલિંગ

  • 1

    ટીપણું જોઈ ભવિષ્ય ભાખી ખાનારો.

મૂળ

'ટીપણું' ઉપરથી