ગુજરાતી

માં ટિપ્પણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટિપ્પણી1ટિપ્પણી2

ટિપ્પણી1

સ્ત્રીલિંગ

 • 1

  સમજૂતી માટે લખેલી નાની ટીકા.

 • 2

  ટાંચણ; ટૂંક નોંધ.

ગુજરાતી

માં ટિપ્પણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટિપ્પણી1ટિપ્પણી2

ટિપ્પણી2

સ્ત્રીલિંગ

 • 1

  પાણીની તાણ પડવી તે.

 • 2

  ['ટીપવું' ઉપરથી] સારી પેઠે ટીપવું-ટીપી બેસાડવું તે.

 • 3

  સમજૂતી માટે લખેલી નાની ટીકા.

 • 4

  ટાંચણ; ટૂંક નોંધ.