ગુજરાતી

માં ટિપ્પનીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટિપ્પની1ટિપ્પની2

ટિપ્પની1

નપુંસક લિંગ

  • 1

    સમજૂતી માટે લખેલી નાની ટીકા.

  • 2

    ટાંચણ; ટૂંક નોંધ.

ગુજરાતી

માં ટિપ્પનીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ટિપ્પની1ટિપ્પની2

ટિપ્પની2

સ્ત્રીલિંગ

  • 1

    પાણીની તાણ પડવી તે.

  • 2

    ['ટીપવું' ઉપરથી] સારી પેઠે ટીપવું-ટીપી બેસાડવું તે.

  • 3

    સમજૂતી માટે લખેલી નાની ટીકા.

  • 4

    ટાંચણ; ટૂંક નોંધ.