ટિપ્પો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિપ્પો

પુંલિંગ

  • 1

    લખોટી કે ભમરડા વડે રમતનાં બીજી લખોટી કે ભમરડાને મારવો તે.

  • 2

    ટપલો.

  • 3

    મહેણું (ટિપ્પો મારવો).

મૂળ

'ટીપવું' ઉપરથી; સર૰ म. टिपणें