ટિપાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિપાઈ

સ્ત્રીલિંગ

 • 1

  ત્રિપાઈ; ત્રિપદી; ત્રણ પાયાની ઘોડી; ત્રિપાઈ.

 • 2

  એક છંદ.

 • 3

  હાથીનું પલાન બાંધવાનું દોરડું.

વિશેષણ

 • 1

  ત્રણ પગ કે પદવાળું.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  ત્રણ પદવાળી (સંખ્યા); 'ટ્રાઈનોમિયલ'.