ટિંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિંબ

પુંલિંગ

  • 1

    અનુસ્વાર.

  • 2

    ટપકા જેવું-પૂર્ણ વિરામનું ચિહ્ન.

મૂળ

ટિંબો કે सं. डिंब=ઈંડું પરથી?