ટિમ્બર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ટિમ્બર

પુંલિંગ

  • 1

    કંઠસ્વર; અવાજના જે ગુણને લીધે એક વ્યક્તિના અવાજથી બીજી વ્યક્તિના અવાજને નોખો તારવી શકાય તે ગુણ.

મૂળ

इं.